સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ મોરબીના તળાવિયા શનાળા-ઘૂટું ગામ નજીક જુગારની બે રેડમાં 13 શખ્સ પકડાયા: 1.79 લાખની રોકડ કબ્જે વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેતર સીટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના બેલા ગામે જૈન તપગચ્છ સંઘ દ્વારા નૂતન ઘ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

મોરબી નજીકના બેલા(રંગપર) ગામે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ આવેલું છે જ્યાં મૂળ નાયક શ્રી પદ્મપ્રભુ સ્વામીની ૧૫૦ મી સાલગીરા તથા નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં ગત તા.૨૬-૨ થી તા.૨૮-૨ દરમ્યાન ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.જેમાં દૂર દૂરથી શ્રાવિકો-શ્રાવીકાઓ તેમજ ધર્મપ્રેમી અને વતનપ્રેમી લોકો પધાર્યા હતા.લાભાર્થી પરિવારોએ સારો એવો લાભ લઇને શ્રી સંઘ જમણ, નવકારશી અને ચોવિહારનું સુંદર આયોજન કર્યું હતું.ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થયેલ પૂજ્ય આચાર્યશ્રી યશોવિજયજી મહારાજના મુખેથી શાંતિ સ્ત્રોતનું સૌએ શ્રવણ કર્યું હતું અને દરેક લાભાર્થી પરિવારનું ટ્રસ્ટીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ તેમ ટ્રસ્ટી મંડળ વતી દિનેશ પી.દોશી દ્વારા યાદીમાં જણાવેલ છે.






Latest News