મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી


SHARE











યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી

વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા તેઓ ત્યાંથી હેમખેમ સહી સલામત પરત પોતાના વતન વાંકાનેર આવી ગયા છે ત્યારે તેઓના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળેલ છે અને તેમને જણાવ્યુ છે કે, ભારત સરકાર તરફથી તેઓને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને હાલમાં જે વિદ્યાર્થી આવ્યા છે તેમાં અનિરુદ્ધસિંહ દિપકસિંહ ઝાલા (કુંભારપરા), રૂતુરાજસિંહ સંજયસિંહ જાડેજા (ગોકુલનગર) અને દિશાંત બીપીનભાઈ ભલગામડા (કિસાન સોસાયટી) વાંકાનેર વાળાનો સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટક, તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર મહામંત્રી કે.ડી. ઝાલા, દિપકભાઈ પટેલ, અરજણભાઈ રાતડીયા, હિરેનભાઈ ખીરેયા તે વિદ્યાર્થી અને તેના પરિવારને મળ્યા હતા અને યુક્રેનમાં રહેલ ભારતીયોની સતત ચિંતન કરતી ભારત સરકારનો વિદ્યાર્થીઓ અને તેના પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતી






Latest News