મોરબીમાં બેંક ખાતુ ખોલાવવા જાવ છું કહીને નિકળેલ યુવાન ગુમ મોરબીમાં કેન્સરની બિમારીથી પીડાતા યુવકનું મોત નિપજયું મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

 મોરબીની જુદીજુદી શૈક્ષણિક સાંસતાઓમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન-ગણિત જેવા વિષયમાં રસ-રુચિ વધે તે માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને લાયન્સનગર પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભામાં સાયન્સ ક્વિઝ-સ્પર્ધા રાખવામા આવી હતી તેમજ શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અલગ-અલગ ૨૮ વિજ્ઞાન પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું જેને જોવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવ્યા હતા






Latest News