મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઉ લેપટોપ-મોબાઈલ સાથે પકડાયેલા બે શખ્સ જામીન મુક્ત


SHARE







મોરબીમાં ચોરાઉ લેપટોપ-મોબાઈલ સાથે પકડાયેલા બે શખ્સ જામીન મુક્ત

મોરબીના જેતપર પીપળી રોડ પરથી ચોરાઉ મોબાઈલ ફોન અને લેપટોપ સાથે ચાર શખ્સ પકડાયા હતા જે પૈકીનાં બે આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપીના વકીલ બી.બી.હડીયલએ કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જમીન મંજૂર કરલે છે

મોરબી એલસીબીની ટીમે ચોરાઉ મોબાઈલ અને લેપટોપ સાથે સમીર ઉર્ફે સુમર તેરસિંગ અજનાર જાતે ભીલ, મુકેશ હેમસિંગ ભુરીયા, સુનિલ મધુભાઇ બગેલ અને સતીષ ઉર્ફે સતુ ગુમાનભાઈને પકડીને મોરબી તાલુકા પોલીસને હવાલે કર્યા હતા અને આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તે પૈકીઆ આરોપી સમીર ઉર્ફે સમીર તેરસીંગભાઇ રહે. હાલ જેતપર અને મુકેશભાઇ હેમશીંગભાઇ ભુરીયા રહે. લુટાવદર વાળાની વકીલ બી.બી.હડીયલ મારફતે મોરબીની એડી.સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરતા નામદાર કોર્ટે આરોપીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીન મુક્ત કરવા માટે હુકમ કરેલ છે






Latest News