મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીના ટાઉન હૉલ ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE







મોરબીના ટાઉન હૉલ ખાતે પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માટે કેમ્પ યોજાયો

મોરબીમાં આવેલ ટાઉન હૉલ ખાતે રવિવારે નગરપાલિકાના સહયોગથી મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લોકો આવ્યા હતા ત્યારે થોડીવાર માટે ટેકનિકલ પ્રોબ્લેમના લીધે કામગીરી રોકાઈ હતી જો કે, લોકો હેરાન ન થાય તે માટે તાત્કાલિક તેની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પમાં આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ તથા નાના બાળકો ૦ થી ૫ વર્ષ માટે આધાર કાર્ડ નવું કઢાવવા માટેની કામગીરી મોરબી પોસ્ટ ઓફિસની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News