મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો


SHARE











મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈનો વિદાઇ સમારોહ યોજાયો

મોરબીની સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ એસ. હાજીયાણી નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમરોહ સાર્વજનિક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યો હતો ત્યારે સાર્વજનિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ), પાલિકાના સભ્ય ભાનુબેન નગવાડિયા, સીઆરસી કો. સંદીપભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સીઆરસી કો. બાબુલાલ દેલવાડિયા, પેટા શાળાના આચાર્યો અને શિક્ષકો તેમજ અશોકભાઈ હજીયાણીના સ્નેહીજનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતન ઉપસ્થિત રહ્યા હતા. અને અશોકભાઈનું શ્રીફળ, પડો, ફૂલહાર, સાલ અને ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક પ્રાથમિક શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક, કામિનીબેન દવે સહિતનાએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન પોલીસ લાઇન કુમાર શાળાના આચાર્ય વિરેનભાઈ સદાતિયાએ કર્યું હતું.






Latest News