મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૦ નવયુગલે પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







મોરબીના કોયલી ગામે આહિર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૪૦ નવયુગલે પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામમાં આહિર સમાજ પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૪૦ યુગલે સમાજના આગેવાનો અને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા આસમૂહલગ્નમાં મોરબીજામનગર અને રાજકોટમાં રહેતા આહિર સમાજના પરિવારો જોડાયા હતા અને મોરબી તાલુકાના કોયલી ગામમાં આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે ગામના આગેવાનો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ સમૂહલગ્ન સમગ્ર આહિર સમાજના કર્મઠકન્યા કેળવણીકાર પેથલબાપાને અર્પણ કરવામાં આવ્યા હતા. અને સમૂહલગ્નમાં દીકરીઓને કબાટરસોડા સેટમિક્સરસેટી પલંગ સેટચાંદીના સાંકળા સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. અને આ સમૂહલગ્ન સાંજના પ્રમુખ રાણાભાઇ હુંબલ અને જીવણભાઈ કારૂભાઈ કુંભરવાડિયાના માર્ગદર્શન હેઠળ યુવાનો સહિતનાએ જહેમત ઉઠાવી હતી.






Latest News