વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અનેકવિધ સામાજીક તેમજ જીવદયા અને પર્યાવરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ચાલતા બે સિવણ કેન્દ્રના ૩૫ લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા જેથી લાભાર્થી બહેનો આ સર્ટીફીકેટ દ્વારા સરકારી સહાય યોજનાઓનો લાભ લઈ શકે અને પોતે પગભર બની ઘર પરિવાર તેમજ સમાજના સામાન્ય પરિવારની બહેનોને મદદરૂપ થાય તેવી ભાવના સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી આવી સેવાકીય પ્રવૃતિઓ કરે છે આ પ્રોજેક્ટમાં બંને કેન્દ્ર રણછોડ નગર સાંઈ કષ્ટભંજનદેવ મંદિર તથા નવલખી રોડ પર આવેલી રામનગર શ્યામ નગર કેન્દ્રના સંચાલિકા કાજલબેન જાની તથા પ્રફુલ્લાબા જાડેજા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કેશુભાઈ દેત્રોજા, મણીલાલ કાવર તથા ત્રિભોવનભાઈ ફુલતરિયા હાજર હતા




Latest News