મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન


SHARE









મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન

મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.) ના ધર્મપત્ની સ્વ.માલાબેન જીતેન્દ્ર ભાઈ કક્કડનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ છે ત્યારે જીતેન્દ્રભાઈ કક્કડ, અર્જુનભાઈ, લખનભાઈ સહીતના પરિવારજનો દ્વારા જુનાગઢ નજીક આવેલ માખીયાળા ગામ મુકામે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે ૧૫૦ થી વધુ વિકલાંગ બાળકોને તા.૪ થી ૧૨ સુધી ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવી રહ્યો છે. મોરબીના કક્કડ પરિવારે સેવાકાર્ય થકી સદ્ગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે




Latest News