મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો


SHARE









મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો

મોરબી સાર્થક વિધાલય ખાતે કલા મહાકુંભ ઝોન 3 ની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં કલામંદિર સંગીત ક્લાસિસના વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ છવાઈ ગયા હતા જેમાં સાદરિયા મીરા મનીષભાઈ લોકગીત (6 થી 14 વર્ષ) માં પ્રથમ, પટેલ ચંદ્રા દિપકભાઈ હાર્મોનિયમ વાદન (6 થી 14 વર્ષ) માં પ્રથમ, ગરચર સોહમ મહેશભાઈ હાર્મોનિયમ વાદન (15 થી 20 વર્ષ) માં પ્રથમ, સુરાણી કીર્તન હર્ષદભાઈ હાર્મોનિયમ વાદન (15 થી 20 વર્ષ)માં દ્રિતીય, કગથરા મોનીત અમિતભાઈ ભજન (6 થી 14 વર્ષ)માં દ્રિતીય, કોટડિયા રિયાન ધર્મેન્દ્રભાઈ ભજનમાં (6 થી 14 વર્ષ) દ્રિતીય, ડાભી શ્રદ્ધા રમેશભાઈ લોકગીતમાં (15 થી 20 વર્ષ) દ્રિતીય, સુરાણી વૃંદા હરેશ્વરીબેન લોકગીતમાં (15 થી 20 વર્ષ) તૃતીય, પરમાર નીરવ હિતેષભાઇ તબલા વાદનમાં (6 થી 14 વર્ષ) તૃતીય અમે અઘારા ધ્યાનિ રજનીભાઇ સુગમ સંગીતમાં (6 થી 14 વર્ષ) તૃતીય ક્રમે વિજેતા બનેલ છે જેથી કલામંદિર સંગીત ક્લાસિસના સંચાલક દેવેનભાઈ વ્યાસ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામા આવી છે.




Latest News