ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં કમલમ ખાતે જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેનાના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુડારીયાની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ભાજપ પરિચય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઇ મકવાણા હાજર રહ્યા હતા તે ઉપરાંત દરેક મોરચાના પ્રમુખ મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનાત્મક કામગીરી તેમજ આવનાર કાર્યક્રમ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને નવનિયુક્ત પ્રભારીએ એક ખાસ વાત કહી હતી કે “કોઈ પણ વ્યક્તિ મને સાહેબ કહીને સંબોધન ના કરે હું પણ તમારી જેમ જ કાર્યકર તરીકે કાર્ય કરું છુ ખૂબ જ સરળ સ્વભાવ તરીકે આ વાતને સમગ્ર મોરબી જિલ્લા ની ટીમે બિરદાવી હતી






Latest News