ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા મહિલા દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લાયન્સનગર(ગોકુળ) પ્રાથમિક શાળામાં ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને કાર્યક્રમ યોજાયો હતો અને દીકરીને આ દિવસનું મહત્વ સમજાય તેના માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ૬૦ વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પહેલા ત્રણ વિજેતા વિધાર્થીઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દરેક ૨૫૦ વિધાર્થીઓને પ્રોત્સાહિત રૂપે બોલપેન આપવામાં આવી હતી તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કેશુભાઈ દેત્રોજા, ચંદુભાઈ કુંડારિયા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વિધાર્થીઓને ઈનામ તેમજ પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા.






Latest News