મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પીએચસી દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના લાલપર ગામે પીએચસી દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઇ

મોરબીના લાલપરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયા અને લાલપર હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ વ્યાસ દ્રારા જુલાઈ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી અને ગપ્પી ગમ્બુસીયા માછલીનું નિદર્શન અને જળાશયોમાં મૂકવામાં આવી હતી અને જોખમી સગર્ભા બહેનોને સલામત અને સરળ પ્રસૂતિ થાય તે માટે સ્પેશ્યલ યોગા સેશન કરવામાં આવ્યું હતું સ્ક્રીનીંગ, તમામ રિપોર્ટ અને જરૂરી સોનોગ્રાફી માટેના ફોર્મ તથા દરેક સગર્ભા બહેનોને સલામત રીતે માતૃત્વ ધારણ કરે તે માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં પાણીજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો અને વાહકજન્ય રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અનુસાર દરેક ગ્રામ પંચાયતમાં લેટર બજવણી "વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો" નો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.






Latest News