હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના જેતપરડા જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં પતરાનું સમારકામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકયો હતો જેથી યુવાનને ઇજાઓ થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર પ્રોમેકટ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પાગલિયા શ્યામલાલ ચૌહાણ નામનો યુવાન પતરા ઉપર ચડીને પતરાનું સમારકામ કારખાનામાં કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી નીચે ટકાવાના કારણે તે યુવાનને ઇજાઓ થયેલ હતો જેથી તેને ઇજગ્રસ્ત હાલતમાં પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News