મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ?
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ


SHARE











મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ

મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા બે શખ્સ પડકાયેલ છે જોકે, આ શખ્સો જેની પાસે કપાત કરાવતા હતા તેનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમથી આગળના ભાગમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મનીષભાઈ મહેન્દ્રભાઈ જોશી (46) રહે. વાવડી રોડ કબીર આશ્રમથી આગળ ન્યુ ગાયત્રી સોસાયટી મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1040 ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ કિશનભાઇ ભરવાડ રહે. માધાપર મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને કિશનભાઇ ભરવાડને પકડવા માટે ચાલી રહી છે આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર રવિ પાર્ક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ને ત્યારે સ્થળ ઉપરથી અસલમશા રમજુશા શાહમદાર (28) રહે. વાવડી રોડ રવિ પાર્ક મોરબી વાળો વરલી જુગાર નાખવા લેતા મળી આવ્યો હોય પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 1200 ની રોકડામાં કુલ 6200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સ પણ કિશન ભરવાડ પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હોય બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ ગુનામાં પણ કિશન ભરવાડને પકડવા માટે ચાલી રહી છે.






Latest News