મોરબી નજીક સિરામિક કારખાનામાંથી કેબલ વાયરની ચોરી કરવાના ગુનામાં 4 શાખાની 4.07 લાખના મુદામાલ સાથે ધરપકડ ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા સાયબર ફ્રોડ: મોરબીમાં રહેતા વકીલની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી ગયા ! મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ધરણા બાદ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા તંત્રની પાપા પગલી મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા
Breaking news
Morbi Today

ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


SHARE







































ટંકારા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા પાસા હેઠળ બંને આરોપીને પકડીને રાજ્યની જુદી જુદી જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રાજકોટના બે શખ્સોની પાસા દરખાસ્ત મોકલવામાં આવી હતી જેને પાસા દરખાસ્તને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા પાસા હેઠળ મચ્છાભાઈ પરબતભાઈ વરુ રહે. કાલાવાડ રોડ કોટેચા ચોક પાસે રાજકોટ અને મોમભાઈ કરમણભાઈ વરુ રહે. 150 ફૂટ રીંગ રોડ એસઆરપી કેમ્પ સામે રાજકોટ વાળાને પકડવામાં આવ્યા છે અને બે પૈકીના એક આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા તથા બીજા આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.કે.રાણાના માર્ગદર્શક હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.














Latest News