મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત


SHARE











મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે.

ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભા દવે પંચોલી વિદ્યાર્થી ભવન ખાતે મળેલ હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે વર્તમાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ સાથે વધુ 3 વ્યક્તિઓ ડો,રવિન્દ્રભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ અને નરેન્દ્રભાઈ મેહતાનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ મિટિંગમાં કાંતિભાઈ ઠાકર દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.






Latest News