મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા


SHARE











મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી-હારતોરા કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજયંતી નીમીત્તે મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી તથા હારતોરા કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મીશનને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતાની જરૂર મોરબી મહાનગરપાલિકામાં છે જેથી કરીને મોરબી મહાનગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News