મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં  હજરત ગેબનશા વલી (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે


SHARE











મોરબીમાં  હજરત ગેબનશા વલી (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે

હર વર્ષની મુજબ આ વર્ષ પણ અંગ્રેજી તા.૩ ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ ૨૮ શફરના રોજ હજરત ગેબનશા વલી (ર.અ.) નો ઉર્ષ મુબારક બહુજ શાનો શોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે.જેમાં હજરત ગેબનશાપીર દરગાહ શરીફ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે તા.૩ ના રોજ સાંજે ચાર વાગ્યે તમામ આશિકાને ગેબનશા વલીની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે સંદલ મુબારક બાદ સાંજે અસરની નમાજ બાદ તમામ આશિકોને ન્યાજ મુબારક પણ તક્સીમ કરવામાં આવશે ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ ગેબી મિલાદ કમિટી દ્વારા મિલાદે મુસ્તુફા નો નૂરાની જલસો રાખવામાં આવેલ છે તો આ નુરાની મોકા ઉપર તમામ આશિકોએ હાજરી આપી ગેબી સરકારના ફૈજાનથી માલામાલ થશે.તેવી ખાદીમ હાજી ઉસ્માનગની હાજી હાસમભાઈ તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News