મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબીમાં તિરંગાનું અપમાન અટકાવવા કોંગ્રેસ પ્રમુખની કલેક્ટરને રજૂઆત

મોરબીમાં તા. ૯ ઓગસ્ટથી લઈને ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરેલ છે. જે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ અભિયાન અંતર્ગત ભારત સરકારના ફલેગ કોડ નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે. જેથી તિરંગાનું અપમાન થતું હોય તેવુ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે ત્યારે મોરબીમાં તાત્કાલીક ધોરણે અપમાનજનક સ્થિતિમાં જે જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે તેને યોગ્ય મન સન્માન સાથે લગાવવામાં તેવી મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ફલેગ કોડ નિયમ મુજબ તિરંગા નહીં લગાવવામાં આવે તો ના છૂટકે પોલીસ ફરિયાદ કરાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.






Latest News