રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી


SHARE











મોરબીમાં સામાકાંઠે રિલીફનગરમાં લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયા: પાલિકાની ઘોર બેદરકારી

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા રિલીફનગરમાં છેલ્લા ઘણા મહિનાથી ગટરની સમસ્યા છે અને તેના માટે પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને ગટરના ગંદા પાણી આજની તારીખે લોકોના ઘરમાં અને શેરીમાં ભરાયા છે જેથી કરીને લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દેહશત લોકોમાં જોવા મળી રહી છે ત્યારે રિલીફનગરના બ્લોક નં-૩૭ માં રહેતા પ્રમોદકુમાર ચુનીલાલ મહેતાએ માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા સાત મહીનાથી તેમની શેરીમાં અને ઘરમાં ગટરના ગંદા પાણી છે આ બાબતે નગરપાલિકાને રજુઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લોકો હેરાન છે.તેમજ સફાઈ માટે આવતા લોકો "આગળ કુંડી તૂટી ગઈ છે" તેવું છેલ્લા ત્રણ મહિનાથી કહે છે પરંતુ તે રીપેરીંગનું કામ કરવામાં આવતું ન હોય કે જે કામ હોય તે પણ હાલ આ રીલીફનગર વિસ્તારની અંદર છેલ્લા દોઢ મહિનાથી લોકોના ઘરમાં ગટરના પાણી ભરાયેલા છે જે તસવીરમાં જોઈ શકાય છે. ! (






Latest News