ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન


SHARE











મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે ચૌદ દિવસીય સિદ્ધ સમાધી યોગ SSY શિબિરનું આયોજન

આજના યુગમાં માણસ ભાગદોડઆધિવ્યાધિઉપાદી તનાવમાં જીવે છેજેના કારણે લોકોમાં અનિદ્રાડાયાબિટીસબ્લડ પ્રેશરકબજીયાતમાઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છેમાનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્તઅસ્તવ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો,યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.૧૭ થી પ્રારંભ થઈ રહ્યો છે

જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા, સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે,SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છેયોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશનપ્રાણાયામધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટેસમાજ માટેદેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું  પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાવા અને જીવનને યોગમયપ્રાણાયામમય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. મોરબીમાં આવેલ સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે તા. ૧૭ ને રવિવારથી શિબિર શરૂ થશે જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ દશ દિવસ સુધી મોરબી ખાતે યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતેસાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે દરરોજ ત્રણ કલાક જ્ઞાન મેળવવાયોગ પ્રાણાયામ શીખવા તેમજ જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા નવનીતભાઈ કુંડારિયા (૯૮૨૫૨૨૪૮૯૮), ધ્રુવ દેત્રોજા (૯૯૧૩૧૧૧૨૦૨) અને અંબારામ કવાડિયા (૯૮૨૫૨૬૩૧૪૨) ઉપર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.






Latest News