મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા-તાલુકા ભાજપ દ્વારા વિજ્યોત્સવ


SHARE







ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભગવો લહેરાતા મોરબી જિલ્લા-તાલુકા ભાજપ દ્વારા વિજ્યોત્સવ

રવિવારે દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવેલ છે જે ચાર પૈકીનાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની વિધાનસભામાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલી ગયો છે અને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે ઠેરઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ રામચોક પાસે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમજ રવાપર ચોકડી પાસે આવેલ ટંકારાના ધારાસભ્યના કાર્યલય ખાતે મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એકમેકના મો મીઠા કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રી મહેશભાઇ સિંધવ, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, નિરજભાઈ ભટ્ટ, નયનભાઇ પટેલ, નરેન્દ્રભાઈ પોપટ, પરિમલભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા તો તાલુકા ભાજપની ઉજવણીમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, બચુભાઈ ગરચર સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News