મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમ વિસ્તાર-જુદાજુદા ગામોમાં સાફ-સફાઈ કરાઈ


SHARE







મોરબીમાં ડેમ વિસ્તાર-જુદાજુદા ગામોમાં સાફ-સફાઈ કરાઈ

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ વિવિધ જળ સંસાધનો તેમજ તેમના આસપાસના વિસ્તારમાં સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામ આવેલા ડેમી-૧ ડેમ અને તેની આજુબાજુ, વાંકાનેર તાલુકામાં આવેલા મચ્છુ ડેમ-૧ અને તેની આજુબાજુ તેમજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે પાણીની કેનાલ તેમજ આસપાસ વિસ્તારનીની સાફ સફાઈ કરવામાં આવી હતી. સૌએ સાથે મળી આ વિસ્તારમાં ઝાડી-જાંખરા, લીલ, કચરો તેમજ વગેરે ગંદકી દુર કરી આ વિસ્તારોને સ્વચ્છ અને રળિયામણા બનાવવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત મોરબી જિલ્લાના ટીકર, કોયલી, અદેપર, ભક્તિનગર, સુલતાનપુર વગેરે ગામડાઓમાં મંદિર, પાણીના ટાંકા, ગામડાના શેરી અને ચોક, આંગણવાડી કેન્દ્રો અને તેની આસપાસ, આરોગ્ય કેન્દ્રો અને તેની આસપાસ વગેરેની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.






Latest News