મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડામાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત કરાયું


SHARE







વાંકાનેરના ગુંદાખડામાં પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાત મુહૂર્ત કરાયું

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે ગુંદાખડા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત  પ્રોજેકટ લાઈફ દ્વારા સર્વા મંગલ ફેમિલી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાશાબેન મેરના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મહાવીરસિંહ ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા બીઆરસી મયુરસિંહ, સીઆરસી, શિક્ષકો તેમજ ગામના સરપંચ તથા ગામ લોકોએ હાજરી આપી હતી.






Latest News