મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોરપોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને મરવા મજબૂર કરનાર શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE







હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને મરવા મજબૂર કરનાર શખ્સની સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શારીરિક છેડતી કરીને તેની સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાએ ફિનાઇલ પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને સગીરાને મરવા માટે મજબૂર કરનારા શખ્સની સામે હાલમાં ભોગ બનેલ સગીરાની દાદીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શરરિક છેડતી કરીને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી જેથી કરીને સગીરાએ ફિનાઇલ પી લેતા તેનો મોત થયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરાની દાદી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજકની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બે બોટલ દારૂ

મોરબીના શનાળા ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા પોલીસે ૨૦૦ રૂપિયા કિંમતની દારૂની બોટલો કબ્જે કરી હતી અને કરણભાઈ પ્રકાશભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૨૦) રહે. રણધરતી પાર્ક ઓમ હાઈટ ૬૦૧ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News