મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ


SHARE







વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા પંચાયતના હોદેદારોનું સન્માન કરાયુ

અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકા આયોજિત વાંકાનેર તાલુકા પંચાયતની નવ નિયુક્ત પ્રમુખ અને પૂર્વ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સંગઠનની કાર્ય પ્રણાલી સંગઠન રાષ્ટ્ર હિતમાં શું કાર્ય કરી રહ્યું છે તેની સચોટ માહિતી મહિલા પાંખના અધ્યક્ષ અને સુરેન્દ્રનગર મોરબી વિભાગના સંગઠન મંત્રી ડો. લાભુબેન કારાવદરા દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રમુખ કૈલાશબા ઝાલા, જીજ્ઞાસાબેન મેર, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, હુસેનભાઈ શેરસિયા, વાઘજીભાઈ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા, તાલુકા શિક્ષણ અધિકારી મંગુભાઈ પટેલ બી.આર.સી., મયુરસિહ પરમાર વગેરે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રમુખ કૈલાશબા ઝાલા તથા જીજ્ઞાસાબેન મેર દ્વારા શિક્ષણહિત માટે અને શિક્ષકોના પ્રશ્નો હર હમેશા સાથે રહીને ઉકેલ લાવવા માટે કટિબંધ રેહશું તેવું કહ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર તાલુકાના સંગઠન મંત્રી કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News