મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના


SHARE







મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના

મોરબીથી દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અંબાજીના દર્શન માટે મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરાની આગેવાની હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રા નીકળી છે મોરબીના આલાપ રોડે સુરેશભાઈ નાગપારના નિવાસ સ્થાન સ્કાય ટાવર ખાતેથી સંઘ રવાના થયેલ છે ઉલેખનીય છે કેછેલ્લા ૨૫ વર્ષથી સુરેશભાઈ નાગપરા મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ લોકો જોડાઈ છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ત્યાર ત્યાં અંબાજી મંદિરે અંબાજીના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે સાથોસાથ રૂટમાં આવતા બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે.






Latest News