મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા 


SHARE







મોરબી જિલ્લાના ટંકારાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા 

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ૧૦ વર્ષની બાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફકાર્યો છે

આ કેસની સરકારી વકીલ પાસેથી મલ્ટી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં મજૂરી કામ માટે આવેલા પરિવારની ૧૦ વર્ષની દીકરીનું તા. ૭/૭/૧૭ ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને કારખાનામાં કામ કરતો આરોપી મોલુંરામ નાનુંરામ ડાવર તેને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું અને તે સગીરાની સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાના પરિવારે ટંકારામાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એન.ડી. કારીઆ અને એસ.સી. દવેની દલીલો અને ૮ મૌખિક તેમજ ૨૭ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ૨,૬૨,૫૦૦ આપવા માટે હુકમ કરેલ છે






Latest News