મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા અનાજ ઉપાડવાનું બંધ


SHARE











મોરબી જીલ્લામાં રેશનિગના દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા અનાજ ઉપાડવાનું બંધ

મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ચ્ચારી હતી જો કે પ્રશ્નો ઉકેલાયેલ નથી જેથી આજથી માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ અકરેલ છે

મોરબી જીલ્લા સંગઠનના પ્રમુખ કમલેશભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કમીશન પેટે ૨૦ હજાર તથા એક કિલો ગ્રામ ઘટ આપવી સહિતના મુદા ઉપર રાજ્ય સંગઠનની બેઠકમા સર્વનુમતે નિર્ણય કર્યો હતો કેપડતર પ્રશ્નો ઉકેલાતા નથી જેથી ૧ સપ્ટેમ્બરથી સસ્તા અનાજની દુકાનો રાશન જથ્થો ઉપાડશે નહીં તો પણ સરકારે હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ કરેલ નથી જેથી કરીને આજથી દુકાદારોએ માલ ઉપડવાનું અને ઉતારવાનું બંધ કરેલ છે આ મહિનામાં સાતમ આઠમના તહેવારો છે ત્યારે સરકાર  દ્વારા લોકોના હિતને ધ્યાને રાખીને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે નહીં તો જરૂરીયાતમંદ પરિવારોને હેરાન પરેશાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News