મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં એ ડિવિઝન ખાતે જન્માષ્ટમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં એ ડિવિઝન ખાતે જન્માષ્ટમીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

મોરબીમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જુદાજુદા હિન્દુ સંગઠનો દ્વારા મિટિંગો પણ કરવામાં આવી હતી દરમ્યાન મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ હકૂમતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહીની સહિતની જુદીજુદી ૭૦ જેટલી સંસ્થાઓના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા અને દર વર્ષની જેમ શાંતિપૂર્ણ વાતાવરણમાં જન્માષ્ટમીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવે તે માટે શોભાયાત્રાના રુટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવશે તેવું અધિકારી જણાવ્યુ હતું






Latest News