મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મેગા મેડિકલ કેમ્પ


SHARE







મોરબીમાં કાલે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મેગા મેડિકલ કેમ્પ

મોરબીમાં કાલે યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં મેગા મેડિકલ કેમ્પ યોજાશે. આ મેડિકલ કેમ્પનો દર્દીઓને લાભ લેવા માટે આયોજકો અપીલ કરેલ છે.

મોરબીના શ્રમજીવી વિસ્તારોમાં કાલે તા ૨૦ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન સાર્વજનિક પ્રા. શાળા વણકરવાસ મોરબી ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમર્પણ હોસ્પિટલના ડોકટરો સેવા આપવાના છે ત્યારે ઓર્થોપેડિક, સ્કિન ડોક્ટર, પીડિયાટ્રીશ્યન, જનરલ સર્જન, બ્લડ ગ્રૂપ ચેકઅપ માટે લેબોરેટરી ટીમ, અને કેસર ફિઝિયોથેરાપીના ડોકટર્સ સેવા આપશે. જેથી આ કેમ્પનો લાભ લેવા માટે દેવેનભાઈ રબારીએ અનુરોધ કર્યો છે.






Latest News