ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE







મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના રામગઢ (કો) ગામે રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૮ અને ૧૯ ના આ તમામ કાર્યક્રમ યોજાશે

સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૮ અને ૧૯ ના રોજ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં તા ૧૮ ના રોજ સવારે ૭:૩૦ કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ, ગૃહ શાંતિ, આરતી અને નગર શોભાયાત્રા તેમજ રાત્રે ૯ કલાકે ધૂન-ભજનનું આયોજન કરેલ છે તો તા ૧૯ ના રોજ સવારે સ્થાપિતદેવ પૂજા, કૂટીર હોમ, સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા મહાઆરતી, શાંતિ પુષ્ટિક હોમ, ફળ ફળાદી હોમ અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમશે ત્યાર બાદ મહાઆરતી કરશે આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News