મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા


SHARE







મોરબી જીલ્લાના શિવ મંદિરોમાં આજથી પૂજન, અર્ચન અને દર્શન માટે શિવ ભક્તો ઉમટ્યા

આજથી શ્રાવણ માસ શરુ થાય છે જો કેહાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગના શિવ મંદિરોમાં ભંડારાપુજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી જીલ્લામાં જડેશ્વર મહાદેવભીમનાથ મહાદેવરફાળેશ્વરઅગ્નેશ્વર મહાદેવ મંદિર દ્વારા મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન માટે લોકો ઉમટ્યા હતા

શિવ ભક્તિ માટેનો મહિનો એટલે શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવ ભક્તો મંદિરોમાં શિવ પૂજા કરવા માટે ઉમટ્યા છે અને મંદિરમાં પુજન અર્ચનઆરતીભંડારા વિગેરે કાર્યક્રમો શરૂ થઈ ગયેલ છે મોરબી જિલ્લાની વાત કરીએ તો સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો શિવજીના દર્શન કરીને ધન્ય અનુભવી રહ્યા છે મોરબીમાં અગ્નેશ્વર મંદિર, ભીમનાથ મહાદેવ મંદિરનાના જડેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નીલકંઠ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે મહાપૂજારુદ્રી પૂજા તથા આરતી સહિતની ધાર્મિક કાર્ય શરૂ થઈ ગયેલ છે






Latest News