મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદની ખનીજ ચોરીના ગુનામાં મોરબીના રવાપર ગામે રહેતો શખ્સ પકડાયો


SHARE







હળવદની ખનીજ ચોરીના ગુનામાં મોરબીના રવાપર ગામે રહેતો શખ્સ પકડાયો

હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થોડા સમય પહેલા ખનીજ ચોરીની રેડ કરી હતી અને આરોપીઓ તેમજ કરોડો રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જે ગુનામાં છેલ્લા ઘણા  મહિનાથી  ફરાર આરોપીને એલસીબીની ટીમે પકડીને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

મોરબી જિલ્લા એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી હકિકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇપીસી કલમ- ૧૨૦બી૩૭૯૧૧૪ તથા એમએઆરડી એકટની કલમ-૪(એ)૨૧ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ઉદય કિશોરભાઇ બોરીચા રહે. રવાપર મોરબી વાળો આમરણ-દુધઇ રોડ નંદકિશોર હોટલ ખાતે બેઠેલ છે ત્યાં જઈને આરોપી ઉદય કિશોરભાઇ કરશનભાઇ ડાંગર ઉ.વ. ૨૨ રહે. રવાપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને આરોપી સોપી આપવામાં આવેલ છે






Latest News