મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો


SHARE







વાંકાનેરના ધારાસભ્યની હાજરીમાં વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" ને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા સાથે જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News