મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં પાડધરા ગામે ધારાસભ્યની હાજરીમાં ટિફિન બેઠક યોજાઇ


SHARE









વાંકાનેર તાલુકાનાં પાડધરા ગામે ધારાસભ્યની હાજરીમાં ટિફિન બેઠક યોજાઇ

આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભાજપ સરકાર દ્વારા છેલ્લા વર્ષોની અંદર લોક ઉપયોગી જે કોઈ કામગીરી કરવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવેલ છે તેની વાત વધુમાં વધુ લોકો સુધી પહોચે તેના માટે જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં પાડધરા ગામે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ કામે લાગી જવા માટે ટકોર કરવામાં આવી હતી






Latest News