મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના હોદેદારોનું પરશુરામ ધામે કરાયું સન્માન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના હોદેદારોનું પરશુરામ ધામે કરાયું સન્માન

મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી, પ્રવિણાબેન, અલ્કાબેન, નિશાબેન, પ્રજ્ઞાબેન, દર્શનાબેન સહિતના હોદ્દેદારોનું સન્માન અગ્રણી મહિલાઓના હાથે કરવામાં આવ્યું હતુ. આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, અગ્રણી ડો બી. કે. લહેરુ, રાજુભાઈ જોશી, નિલાબેન પંડિત, ગીતાબેન ત્રિવેદી, સોનલબેન મહેતા દક્ષાબેન મહેતા તેમજ બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો હાજર રહ્યા હતા.






Latest News