મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી


SHARE











મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવા કામગીરી

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પીપલીયારાજ દ્વારા વાહક જન્ય રોગચાળો અટકાવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત  પ્રા.આ.કે. પીપલીયારાજના મેડિકલ ઓફિસર ડો.ઉમંગ ચૌહાણ, સુપરવાઈઝર સલીમભાઈ પીપરવાડીયાના માર્ગદર્શન દ્વારા ડેન્ગ્યુ મેલેરિયા જેવા વાહક જન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સઘન સર્વેનું આયોજન કરી પ્રચાર પ્રસાર કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને કામગીરી હાથ ધરવામાં આવી હતી.ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે.ડેન્ગ્યુના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે.ડેન્ગ્યુ રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો, ફ્રીજ નિચે જમા થતુ પાણી દરોજ ખાલી કરો તેમજ તેની નિયમિત સફાઇ કરો.નકામા ટાયર સહીતનો ભંગાર ચોમાસા દરમિયાન નિકાલ કરો તે બચવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે






Latest News