મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

રાજ્યસભાના પુર્વ સાંસદ અને વાંકાનેર શિક્ષણ જગતના ભિષ્મ પિતામહ લલીતભાઇ મહેતાનું નિધન


SHARE









વાંકાનેર શહેરમાં રહેતા રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે ત્યારે વાંકાનેર સહિત શિક્ષણ જગતને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોય તેમના પરિવારજનો સહિતના લોકો સોકાતુર બન્યા છે 

વાંકાનેર પંથકમાં શિક્ષણ જગતના ભીષ્મપિતામાં તરીકે જાણીતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું તા ૮/૭/૨૩ ને શનિવારના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે ત્યારે મહેતા પરિવાર તેમજ વાંકાનેરમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વર્ષો સુધી લોક ઉપયોગી અને સેવાકીય કામ કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પૂર્વ એમપી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચાર સાથે વાંકાનેર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરમ કૃપા પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે






Latest News