મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજગઢ ગામની સીમમાંથી ખનીજ વિભાગની રેડ


SHARE









વાંકાનેરના રાજગઢ ગામની સીમમાંથી ખનીજ વિભાગની રેડ

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર મોરબી જિલ્લા ખાણ ખનીજની ટીમે રેડ કરી હતી અને ખનીજચોરી કરતા બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ રાજગઢ ગામની સીમમાં આવેલ ભરતસિંહ જાડેજા નામના ખેડૂતની વાડીની બાજુમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય ત્યાં રેડ કરી હતી ત્યારે ખનીજચોરી માટે વપરાતા ડમ્પર જીજે ૩૬ વી ૩૨૬૯ અને જીજે ૩૬ વી ૮૭૭૨ અને એક હિટાચી મશીનને જપ્ત કરવામાં આવેલ છે






Latest News