મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે પાલિકાની બેદરકારીના લીધે વાહન અસ્કમાત


SHARE







મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે પાલિકાની બેદરકારીના લીધે વાહન અસ્કમાત

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આડેધડ રોડ બનાવવામાં આવેલ છે અને લેવલિંગ જવામાં આવ્યું જ નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ અકસ્માત સર્જે તેવી હતી તો પણ પાલિકાએ યોગ્ય કાર્યવાહી કરી ના હતી જેથી નાના મોટા અકસ્માતો થતાં જ હોય છે તેવી જ રીતે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડથી અયોઘ્યાપુરી રોડ તરફ જતાં રસ્તા પાસે કડ આવેલ છે ત્યાં રિક્ષા પલટી મારી ગઈ હતી જો કે, આગામી સમયમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે






Latest News