મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેરમાં ભાજપ દ્વારા કાર્યશાળા-બલિદાન દિવસ-રક્તદાન કેમ્પ યોજાયો

૯ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન નિમિત્તે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત વિધાનસભા કાર્યશાળા તેમજ બલિદાન દિવસની સાથો સાથ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રદેશની ગાઈડ લાઇન મુજબ એલ.ઇ.ડી. સ્ક્રીનના માધ્યમથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ઓનલાઇન યોજાયો તો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, અલ્પકાલીન વિસ્તારક પૃથ્વીરાજસિંહ વાળા, વાંકાનેરના મહારાજ કેસરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લાના ભાજપના હોદ્દેદાર, વાંકાનેર તાલુકા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્યઓ, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ તાલુકાના દરેક ગામના બુથ પ્રમુખ, શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવું હિમાંશુભાઈ ગેડિયાએ જણાવ્યુ છે






Latest News