મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં B.Sc Sem- 2ના પરિણામમાં ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ


SHARE







મોરબી જિલ્લામાં B.Sc Sem- 2ના પરિણામમાં ટોપ ફાઇવમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 2ના પરિણામમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરીને પ્રથમ પાંચ વિદ્યાર્થિની નવયુગ મહિલા સાયન્સ કોલેજની છે જેમાં મોરબી જિલ્લા પ્રથમ ચૌહાણ વૈશાલી 93.45%, દ્વિતીય બાવરવા પાયલ 92.91%, તૃતીય પાનેસરા પ્રિયાંશી 92.55%, ચતુર્થ ભાલોડીયા વૃંદા 92.36%, પાંચમા સ્થાને માલવત કૌશર 92% નો સમાવેશ થાય છે આમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. આ સાથે નવયુગ B.Scના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરનારી એકમાત્ર કોલેજ છે. ત્યારે આ સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ વિદ્યાર્થિનીઓ અને સ્ટાફને અભિનંદન આપેલ છે






Latest News