મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામે ડો. અતુલભાઈ પંડ્યાનું કરાયું સન્માન


SHARE







મોરબીના પરશુરામ ધામે ડો. અતુલભાઈ પંડ્યાનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ભાજપા ડોક્ટર સેલ ગુજરાતના અગ્રણી અને જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલભાઈ પંડ્યા આવ્યા હતા અને તેઓએ ત્યાં પરશુરામ દાદાની આરતીનો લાભ લીધો હતો અને તેઓનું બ્રહ્મઅગ્રણી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, ભાજપા ડોક્ટર સેલના ડો. આશિષભાઈ ત્રિવેદી, ભાજપા અગ્રણી ભાણજીભાઈ, મુકુંદરાય જોશી, મુકેશભાઈ જોશી, મુકેશભાઈ જોશી, રાજુભાઈ પંડ્યા, દિનુભાઈ પંડ્યા, મિલન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News