મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઇંડિયન લાયોનેસ કલબ દ્વારા સૂર્ય નમસ્કાર હરીફાઈ યોજાઇ


SHARE







મોરબીના ઇંડિયન લાયોનેસ કલબ દ્વારા સૂર્ય નમસ્કાર હરીફાઈ યોજાઇ

મોરબીના ઇંડિયન લાયોનેસ કલબ દ્વારા ૨૧ જૂન યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ૪૦ વર્ષથી મોટી ઉમરની બહેનો માટે ઓપન મોરબી સૂર્ય નમસ્કાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકને ક્લબ તરફથી સર્ટિફિકેટ અને જેમના નંબર આવ્યા તે બહેનોને શિલ્ડ આપવામાં આવ્યાં હતાં. આ ક્લબના મેમ્બર્સએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ તકે યંગ ઈન્ડિયા લેડીઝ વિંગના બહેનો પણ હાજર રહ્યા હતા આ સ્પર્ધાના જજ તરીકે યોગ ટ્રેનર રૂપલબેન શાહએ સેવા આપી હતી. અને ક્લબના પ્રમુખ મયૂરીબેન કોટેચાએ દરેક સ્પર્ધકો અને સ્પોન્સર તનિષ્ક જવેલર્સનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News