મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્યો કેન્દ્રો દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ


SHARE







ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્યો કેન્દ્રો દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત કિશોરીઓની આરોગ્ય તપાસણી કાર્યક્રમ

મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા તમામ હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર દ્વારા પૂર્ણા શક્તિ યોજના અંતર્ગત શાળાએ જતા તેમજ શાળાએ ન જતા કિશોરીઓના વજન, ઊંચાઈ, હિમોગ્લોબીન તપાસ તેમજ બીએસઆઇના અનુસંધાને જરૂરીયાતવાળા કિશોરીઓને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવી હતી અને કિશોરીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.દીપક બાવરવા હાજર રહેલ.તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ બાવરવા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ તથા તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ લગત પ્રાથમિક કેન્દ્રના મેડીકલ ઓફિસરઓ તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News