મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલ્યો

આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થવાનું છે ત્યારે ડેમમાં રૂલ લેવલ જાળવવા માટેની કવાયત સિંચાઇ વિભાગે શરૂ કરેલ છે જેન ભાગરૂપે મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને ડેમના મેઈટન્ટ કરવા માટે હાલમાં મચ્છુ-૩ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, મચ્છુ ડેમની નીચેના ભાગમાં આવતા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી શુક્રવારે બપોરે ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને પાણી છોડવામાં આવ્યું છે અને જો કે ડેમમાં પાણી મેઇનન્ટ કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન થાય તે માટે સરપંચોને જાણ કરવામાં આવી છે 






Latest News