મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો


SHARE







મોરબીમાં સંસ્કારધામ મંદિર દ્વારા આયોજિત કથાનો સાંસદ સહિતના નગરજનોએ લાભ લીધો

મોરબીના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર આયોજીત શ્રી હરી યુવા જ્યોત શ્રી સંસ્કારધામ દ્વારા ગુરૂઋણ મુક્તિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન તા.૧ થી ૭ સુધી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૯ થી ૧૧:૩૦ રવાપર ઘુનડા રોડ સનસીટી ગ્રાઉન્ડ ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તો સહિતના નગરજનોને કથાનું રસપાન રાવવામાં આવ્યું હતું આ કથા મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથામાં સંતો મહંતો હાજર રહ્યા હતા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના મોરબીના નગરજનો અને ખાસ કરીને હરિભક્તોએ આ કથાનો લાભ લીધો હતો અને કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવામાં આવ્યા હતા






Latest News