મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નોટરી એસો.ના પ્રમુખ પદે કમળાબેન મૂછડિયા


SHARE











મોરબીમાં નોટરી એસો.ના પ્રમુખ પદે કમળાબેન મૂછડિયા

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોટરી એસોસિએશન કાર્યરત કરવામાં આવેલ છે જેના પ્રથમ વખતના પ્રમુખ સંજયસિંહ ઝાલા હતા ત્યાર બાદ સમયાંતરે પ્રમુખને બદલાવવામાં આવેલ હતા અને હાલમાં મોરબીમાં પ્રથમ વખય આ એસો.ના પ્રમુખ પદે મહિલા નોટરીની વરણી કરવામાં આવી છે. જેની માહિતી આપતા આગેવાનોએ જણાવ્યુ હતું કે, મોરબી નોટરી એસો.ના નવા હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં સર્વાનુમતે મોરબી નોટરી એસો.ના પ્રમુખ તરીકે કમળાબેન મૂછડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે વૈજંતીબેન વાઘેલા, સેક્રેટરી ખુશ્બૂબેન કોઠારીની વરણી કરવામાં આવી છે જેથી કરીને તમામ હોદેદારોને નોટરી એસો.ના સભ્યો બી.કે. ભટ્ટ, ભાવેશભાઈ ફૂલતરિયા, કાજલબેન ચંડીભમ્મર, સંજયસિંહ ઝાલા વિગેરે તરફથી શુભકામના આપવામાં આવી છે.






Latest News